તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Saturday, 1st August 2026
પૂર્ણા નદી ભયજનક સપાટીએ પહોંચતા નવસારી શહેરનો ૩૦%થી વધુ વિસ્તાર પાણીમાં ગરકાવ પૂર્ણા નદી ૨૮ ફૂટની ભયજનક સપાટીએ પહોંચતા નવસારી શહેરનો ૩૦%થી વધુ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે, જ્યાં ગધેવાન, રંગુન નગર, કાશીવાડી સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, છેલ્લા ૨૪ કલાકમાં વાંસદામાં ૧૭.૨૦ ઇંચ અને નવસારી-ખેરગામમાં ૯ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ રોડ પર પાણી ફરી વળતાં નવસારી-સુરત સ્ટેટ હાઇવે બંધ થઈ ગયો છે.

(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
