તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નિર્મલભાઈ જારીયાનું રાજીનામું લેવાતાં જિલ્લાના રાજકારણમાં ખળભળાટ : તેમની જગ્યાએ અરવિંદભાઈ વાંસદડીયાની નવા મહામંત્રી તરીકે નિમણૂંક : એક જ પરિવારના બે સભ્યો હોદ્દા પર ન રહી શકે તેવા પક્ષના નિયમને આધીન પ્રદેશ નેતાગીરી દ્વારા નિર્ણય લેવાયો હોવાનો જિલ્લા પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયાનો ખુલાસો (પ્રવીણ વ્યાસ, મોરબી)

(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
