<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

૨૦૨૭ના પ્રારંભે રાજકોટમાં મોરારીબાપુની કથા જાન્‍યુઆરી ૨૦૨૭માં રાજકોટમાં પૂ. મોરારીબાપુની કથા યોજાશે : મળતી વિગતો મુજબ ફુલછાબ ટ્રસ્‍ટને જાન્‍યુઆરી મહિનામાં મોરારીબાપુએ ખાસ કથા આપી છે : સંભવતઃ ૯ જાન્‍યુઆરીથી કથા શરૂ થશે

(4:28 PM IST)