તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
દક્ષિણ નાઇજીરીયાના ઓન્ડો રાજ્યમાં 32 લોકો સાથેનું એક લશ્કરી વિમાન ક્રેશ થયું તેમાં 25 મુસાફરો અને સાત ક્રૂ સભ્યો સવાર હતા. નાઇજીરીયન વાયુસેના મુજબ વિમાન બેનિનથી લાગોસ જઈ રહ્યું હતું અને તેના નિયમિત મિશન પર હતું.

(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
