<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

હવામાન વિભાગ દ્વારા નૈઋત્‍યના ચોમાસાની આગાહી ૯૨%થી ઘટાડીને ૯૦% કરાઈ : વરસાદ વધુ ઓછો પડશે : દેશભરમાં સંકટના એંધાણ ૯૦% વરસાદનો સીધો અર્થ એ છે કે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્‍થાન અને મધ્‍ય ભારત સહિતના અનેક રાજ્‍યોમાં દુષ્‍કાળ જેવી ભયાવહ સ્‍થિતિ નિર્માણ પામી શકે છે : વધુ પડતા ઓછા વરસાદની આશંકાથી ખેડૂતોમાં ભારે ચિતાનું મોજું : કૃષિ ઉત્‍પાદન અને દેશના અર્થતંત્ર પર પડશે ગંભીર અસર

(11:46 AM IST)