<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

રાજકોટ - વીરપુર હાઇવે પર સમી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ : ધોધમાર વરસાદથી માર્ગો પાણી-પાણી : વીરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયા બાદ તૂટી પડ્યો અનરાધાર વરસાદ : હાઇવે પર વાહનવ્યવહાર પ્રભાવિત થતાં ચાલકો મુશ્કેલીમાં મૂકાયા (કર્ટસી - શ્યામલ સોનપાલ) : જૂઓ વિડીયો

(7:07 PM IST)