News of Friday, 31st July 2026
હવામાન વિભાગની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : રાત્રિ દરમિયાન વરસેલા મુશળધાર વરસાદથી નદી-નાળા છલકાયા અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર : ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત : જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહી : નગરપાલિકાનો ચેક ડેમ ચોમાસાની સિઝનમાં બીજી વાર સંપૂર્ણ ઓવરફ્લો થયો

(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
