<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

કાલાવડ પંથકમાં ચોમાસાના પ્રારંભે જ મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ : સિઝનના પહેલા જ ધોધમાર વરસાદે તાલુકામાં મચાવી ભારે તારાજી : ટોડા ગામ પાસે નદીમાં આવેલા પ્રચંડ ઘોડાપૂરના કારણે કાલાવડ-ધોરાજી હાઈવે પરનું કામચલાઉ ડાયવર્ઝન ધોવાઈ ગયું : વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થતાં વાહનચાલકો અટવાયા (સંજય ડાંગર, ધ્રોલ) જુઓ વિડિયો

(7:56 PM IST)