<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

ગાંધીનગરમાં રાત્રે ૧૦ વાગ્યાથી ભારે ગાજવીજ અને કડાકા-ભડાકા સાથે મેઘરાજાના ધમાકેદાર મંડાણ : અસહ્ય ઉકળાટ બાદ સમગ્ર પંથકમાં પ્રસરી અદ્ભુત ઠંડક : પાટનગરમાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ વાદળોના ગડગડાટ સાથે વરસાદનું આગમન થતાં જનજીવનને ગરમીથી મળી મોટી રાહત (અશ્વિન વ્યાસ, ગાંધીનગર)

(10:24 PM IST)