<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

ગોંડલમાં સાંજના સમયે મેઘરાજાની તોફાની બેટિંગ : ધોધમાર વરસાદ તૂટી પડતાં સમગ્ર પંથક પાણી-પાણી : અસહ્ય ઉકળાટ બાદ શરૂ થયેલા મુશળધાર વરસાદને પગલે ગોંડલના નીચાણવાળા અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી (ભાવેશ ભોજાણી, ગોંડલ) :જુઓ વિડિયો

(7:55 PM IST)