<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

વાગડ બાદ ગાંધીધામ-અંજારમાં મેઘરાજાની એન્ટ્રી: પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની ધમાકેદાર શરૂઆત: અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં :આગાહીની વચ્ચે સાંજથી પૂર્વ કચ્છમાં વરસાદનું આગમન

(8:39 PM IST)