તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Saturday, 11th July 2026
ધ્રોલની ગાર્ડી કોલેજ ખાતે નરેશભાઈ પટેલના જન્મદિન નિમિત્તે યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ : રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કુલ ૮૩ બોટલ રક્ત એકત્રિત કર્યું : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્વજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત રક્તદાન કેમ્પમાં પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
