<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

મોરબીના ગાળા ગામના પાટિયા પાસે આવેલી સર્જિકલ કંપનીમાં ભીષણ આગ : ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે : ગાળા પાટિયા વિસ્તારની T Plus Surgicals કંપનીમાં આગ ભભૂકતા મિની ફાયર અને વોટર બ્રાઉઝર વડે કામગીરી શરૂ : ફાયરની બે ટીમો દ્વારા બચાવ કાર્ય તેજ કરાયું : જાનહાનિ ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો (પ્રવીણ વ્યાસ, મોરબી) : જુઓ વિડીયો

(1:17 PM IST)