<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

દિલ્હીના વિવેક વિહારમાં ચાર માળની ઇમારતમાં ભીષણ આગ : અત્યાર સુધીમાં 9 લોકોના કમકમાટીભર્યા મોત : હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ : શાહદરા વિસ્તારમાં વહેલી સવારે લાગેલી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું : ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબૂ મેળવાયો : DCP દ્વારા 9 મૃતદેહો મળવાની પુષ્ટિ : હજુ મૃત્યુઆંક વધવાની આશંકા

(9:05 AM IST)