<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

મનદીપ કે. ભંડારીને CBSE ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા :ભંડારી AGMUT કેડરના 2001 બેચના IAS અધિકારી: તેમને ભારત સરકારના અધિક સચિવના પદ અને પગાર ધોરણમાં નિયુક્ત કરાયા :અધ્યક્ષના પદને અસ્થાયી રૂપે અપગ્રેડ કરાયું

(10:19 PM IST)