News of Wednesday, 30th September 2026
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) વડોદરાના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ (IAS) ને GSECL ના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો : ૨૦૦૫ કેડરના IAS અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલ આગળના આદેશ સુધી ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના એમડી તરીકેનો વધારાનો પદભાર સંભાળશે : રાજ્ય સરકાર દ્વારા ઓર્ડર જારી કરાયો

(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
