<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

પશ્ચિમ બંગાળમાં કારમી હાર બાદ મમતા બેનર્જીની મહત્વની રણનીતિ બેઠકમાં ભંગાણ : ટીએમસીના 10 ધારાસભ્યો ગેરહાજર રહ્યા : વિરોધ પક્ષના નેતા નક્કી કરવા બોલાવેલી હાઈ-પ્રોફાઈલ બેઠકમાં 80માંથી માત્ર 70 ધારાસભ્યો જ હાજર રહ્યા : પક્ષમાં આંતરિક વિખવાદની અટકળો તેજ

(7:47 PM IST)