<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

તમિલનાડુમાં બહુમતીનું સંકટ ઘેરાયું : વિજયની TVK અથવા અન્ય કોઈ પક્ષ સરકાર રચવામાં નિષ્ફળ રહેશે તો ૧૧ મેથી રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની શક્યતા : સત્તાના સમીકરણો ઉકેલવા માટે હવે માત્ર બે દિવસનો સમય બાકી : જો કોઈ પક્ષ 118નો મેજિક ફિગર સાબિત નહીં કરી શકે તો રાજ્યમાં બંધારણીય કટોકટી વચ્ચે સીધું કેન્દ્રનું શાસન આવશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

(2:01 PM IST)