તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ : અમરેલી, બનાસકાંઠા, પંચમહાલ, અરવલ્લી, મોરબી અને વડોદરા સહિત છ જિલ્લામાં નવા પ્રમુખોની નિમણૂક માટે પ્રક્રિયા શરૂ : ભાજપમાં અંદરખાને જોડાણ અને વિવિધ વિવાદો વકરતા AICC દ્વારા નવા જિલ્લા પ્રમુખોની પસંદગી માટે નિરીક્ષકોની નિમણૂક કરાઈ (વિજય વસાણી, અકિલા)

(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
