News of Thursday, 15th October 2026
ધ્રોલ અને જોડિયા પોલીસની મોટી કાર્યવાહી : રૂ. ૧૦.૬૭ લાખનો વિદેશી દારૂ રોડ રોલર ફેરવીને નાશ કરાયો : ધ્રોલ SDM ના માર્ગદર્શન હેઠળ અને જામનગર ગ્રામ્ય DySP પિયુષ વાંદા, ધ્રોલ PI પી.એન. ખાચર, જોડિયા PI જે.પી. સોઢા, નશાબંધી અધિકારી વાળા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ૪,૦૫૮ બોટલનો નાશ કરાયો : જુઓ વિડીયો (સંજય ડાંગર, ધ્રોલ)

(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
