<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહનલાલ યાદવની દ્વારકાધીશ મંદિરે ભક્તિભાવપૂર્વક મુલાકાત : દર્શન અને પૂજા-અર્ચના કરી ગદગદ થયા : જિલ્લા કલેક્ટર રાજેશકુમાર તન્ના, જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, ડેપ્યુટી કલેક્ટર યશવંત ગઢવી, મંદિર વહીવટદાર હિમાંશુ ચૌહાણ તથા ટ્રસ્ટી રમેશભાઈ હેરમા દ્વારા મુખ્યમંત્રીનું ભાવભીનું સ્વાગત અને સન્માન કરાયું (કૌશલ સવજાણી, જામ ખંભાળિયા)

(4:43 PM IST)