News of Sunday, 25th October 2026
પટનામાં વડાપ્રધાન મોદીના સ્વર્ગસ્થ પિતા પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલી અપમાનજનક, અભદ્ર અને વાંધાજનક ટિપ્પણીના વિરોધમાં ભાજપ સોમવારે, દેશભરના તમામ રાજ્ય મુખ્યાલયો પર જોરદાર વિરોધ પ્રદર્શન કરશે.

(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
