<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

દ્વારકા દર્શને આવેલા અમેરિકન નાગરિકનું રોકડ સાથેનું ખોવાયેલું પાકીટ અને મોબાઈલ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે તાત્કાલિક શોધી આપ્યા : પોલીસની શીઘ્ર કાર્યવાહી અને ત્વરિત મદદથી પ્રભાવિત થઈને વિદેશી નાગરિકે ગુજરાત પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો (કૌશલ સવજાણી, જામ ખંભાળિયા) : જુઓ વિડિયો

(5:02 PM IST)