<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

યુકે એર ટ્રાફિક સિસ્ટમ ઠપ્પ થતાં લંડન એરપોર્ટ્સ પર ભારે અરાજકતા : બ્રિટિશ એરવેઝ અને ઇઝીજેટ સહિત વિવિધ એરલાઇન્સની ૩૦૦ જેટલી ફ્લાઇટ્સ રદ : પ્રવાસીઓની ભારે હાલાકી વચ્ચે લંડન એરપોર્ટે બ્રસેલ્સ, ફ્રેન્કફર્ટ, મ્યુનિચ, પેરિસ અને એમ્સ્ટરડેમ સહિતના પાડોશી દેશોના ૧૨ એરપોર્ટ્સ પાસે ડાયવર્ઝન માટે મદદ માંગી (ન્યૂઝફર્સ્ટ)

(10:31 PM IST)