તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
ધ્રોલમાં સરકારી હોસ્પિટલ નજીક સેફ્ટીના સાધનો વિના જ જીવના જોખમે વીજ થાંભલા પર કામ કરતા શ્રમિકોના દૃશ્યો સામે આવતા PGVCL ની ગંભીર બેદરકારી સામે ઉઠતા સવાલો : મજૂરોને જરૂરી સુરક્ષા સાધનો અને નિયમિત તાલીમ અપાતી હોવાનો કાર્યપાલક ઇજનેર એમ. એમ. રાબડિયાનો દાવો (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડિયો

(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
