<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

અમેરિકામાં કાયદેસર ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ કડક બની : ગ્રીન કાર્ડની તમામ લાયકાતો ધરાવતા હોવા છતાં અરજીઓ મંજૂર થવી મુશ્કેલ : વહીવટી તંત્રના બે મોટા ફેરફારોથી કાયદેસર પ્રક્રિયા કરનારા અરજદારો મુશ્કેલીમાં મુકાયા : સહીની ભૂલ બદલ ફી જપ્ત કરી અરજી સીધી નામંજૂર કરવાનો નવો નિયમ અને ગ્રીન કાર્ડને સરકારી મહેરબાની ગણવાનો મે મહિનાનો મેમો અમલી : ભારતીયો માટેની મુખ્ય EB-2 અને મોટી EB-5 કેટેગરીઝ હાઉસફુલ થતાં ઓક્ટોબર સુધી પ્રક્રિયા સંપૂર્ણ ફ્રીઝ થઈ

(1:58 PM IST)