તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
જામનગરમાં ચેક રિટર્નનો કેસ લડતા વકીલે મહિલા અને સગીરાની હાથ પકડી છેડતી કરી શારીરિક સંબંધની માગણી કરતાં ચકચાર : ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ : સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વકીલ સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ : મહિલા અને સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપ સાથે પોલીસે તપાસ તેજ કરી (મુકુંદ બદીયાણી, જામનગર)

(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
