<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

દિલ્હીમાં વિદ્યાર્થીઓના આંદોલનને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી : જંતર-મંતર પર પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર સુરક્ષા દળોનો ભારે લાઠીચાર્જ : સંસદ ભવન તરફ કૂચ કરી રહેલી ઉગ્ર ભીડને પોલીસે વિખેરીને કેરળ હાઉસ પાસે રોકી : પોલીસ અને સુરક્ષા દળો દ્વારા લાઠીચાર્જ કરી સ્થિતિ નિયંત્રણમાં લેવાઈ : જુઓ વિડીયો

(3:03 PM IST)