News of Friday, 3rd July 2026
જામનગરના એરફોર્સ રોડ પર ખેતીવાડી નજીક મહાકાલી ચોક પાસે કરણ વાધેલા નામના યુવાન પર છરી વડે ઘાતકી હુમલો : ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન નીપજ્યું કરુણ મોત : ચકચારી હત્યાની ઘટનાને પગલે જામનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી ગયો અને સમગ્ર મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો (તસ્વીર : કિંજલ કારસરિયા, જામનગર)

(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
