News of Tuesday, 20th October 2026
જ્ઞાનેશકુમાર સામેનું આંદોલન કોકરોચ જનતા પાર્ટી એ અચાનક મુલતવી રાખ્યું : કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે એ આજે પત્રકાર પરિષદમાં મુખ્ય ચુંટણી કમીશનર જ્ઞાનેશકુમાર સામેનું આંદોલન હાલ પુરતુ મુલતવી રાખ્યાનું જાહેરાત કરી છે. સૌરવ દાસ અને આશુતોષ રાંકા બંને જેલમાં છે તે વાત કરતા કરતા પત્રકાર પરિષદમાં દિપકેની આંખમાં પાણી આવી ગયા હતા આમ,જ્ઞાનેશકુમાર સામેનું આંદોલન મુલતવી રાખ્યું છે

(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
