News of Sunday, 3rd May 2026
કર્ણાટકની શ્રૃંગેરી વિધાનસભા બેઠક પર 3 વર્ષ બાદ ભાજપના ડી.એન. જીવરાજનો વિજય : કોર્ટના આદેશથી થયેલી પુનઃ મતગણતરીમાં પરિણામ ઉલટાયું : વર્ષ 2023માં માત્ર 200 મતોથી હાર્યા બાદ પોસ્ટલ બેલેટની ફરીથી થયેલી ગણતરીમાં જીવરાજ 66 મતોથી વિજેતા જાહેર : રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર

(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
