<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

સાંસદ તરીકે જીતેન્‍દ્રભાઇ કણઝારીયાએ શપથ લીધા ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્‍લામાંથી રાજયસભાના સાંસદ તરીકે નિયુકત થયેલ. જીતેન્‍દ્રભાઇ કણઝારીયાએ રાજયસભાના સાંસદ તરીકે શપથ લીધા હતાં. (તસ્‍વીર : કૌશલ સવજાણી -ખંભાળીયા)

(12:20 PM IST)