<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

જયશ્રી મહાકાલ આજરોજ કોર્પોરેશનના પદાધિકારીઅોની ચુંટણી પ્રક્રિયા દ્વારા નિયુકતી કરવામાં આવી હતી. ત્યારે મેયર પદે નેહલ શુકલ સર્વાનુમતે ચૂંટાય આવ્યા હતા. તેમણે ગળામાં જયશ્રી મહાકાલનો ખેસ પહેર્યો હતો ત્યારની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:52 PM IST)