<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ધ્રોલના ખારવા રોડ પર આવેલી વૈભવ રેસીડેન્સીમાંથી ૨૦ વર્ષીય યુવતી જાનવીબેન ખાવડા કોઈને કહ્યા વગર રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં ચકચાર : ગત ૩૧ મેના રોજ બપોરે ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા ચિંતિત પિતાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કરી જાણ : યુવતીની ભાળ મેળવવા પરિવાર અને પોલીસે સોશિયલ મીડિયા સહિતના માધ્યમોથી સામાન્ય જનતાને કરી અપીલ (સંજય ડાંગર, ધ્રોલ)

(9:32 AM IST)