News of Wednesday, 25th November 2026
જામનગર મહાનગરપાલિકાનો 414 કરોડથી વધુનો મિલકતવેરો અને પાણી ચાર્જ બાકી રહેતા તંત્રની કડક રિકવરી ઝુંબેશ : 60.44 લાખના બાકી વેરા પેટે જેટકો સબ-સ્ટેશન સીલ કરાયું : શહેરના 2.35 લાખથી વધુ આસામીઓ અને 20,900 બિન-રહેણાંક મિલકતોના વેરા બાકી : GIDC ફેઝ 2 અને 3 માં 17 કરોડની વસૂલાત માટે હાથ ધરાયેલી કાર્યવાહીમાં શિવમ બ્રાસના બે યુનિટ પાસેથી સ્થળ પર જ 28 લાખ રૂપિયાની વસૂલાત કરાઈ (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
