<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

ઓછા વરસાદના કારણે ખેતીને વ્યાપક અસર થતા જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ : ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલની રજૂઆત : અછતની પરિસ્થિતિ સામે ખેડૂતોને તાકીદે રાહત અને સહાય પૂરી પાડવા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે સરકાર સમક્ષ ઉઠાવી પ્રબળ માંગ (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વીડીઓ

(12:58 PM IST)