<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

આજે જાડેજા પાસે સોનેરી તક : પ્‍લે ઓફમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બનશે ? નવી દિલ્‍હી : આઇપીએલના પ્‍લેઑફના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ ભૂતપૂર્વ કૅરિબિયન ફાસ્‍ટ બોલર ડ્‍વેન બ્રાવોએ લીધી છે. તેણે ચેન્નઈ અને ગુજરાત લાયન્‍સ માટે રમીને ૨૮ વિકેટ ઝડપી હતી. બીજા ક્રમે સ્‍પિનર રવિચન્‍દ્રન અશ્વિને ચેન્નઈ, દિલ્‍હી અને રાજસ્‍થાન તરફથી ૨૧ વિકેટ લીધી છે. ફાસ્‍ટ બોલર મોહિત શર્માએ ચેન્નઈ અને ગુજરાત ટાઇટન્‍સ તરફથી ૨૦ વિકેટ લીધી છે.

(2:28 PM IST)