News of Thursday, 12th November 2026
ITC દ્વારા સિગારેટના ભાવમાં ફરીથી કરાયો વધારો : ગોલ્ડ ફ્લેક રેગ્યુલર સાઈઝ ફિલ્ટર ટિપ્સના પેકેટમાં રૂપિયા ૧૦નો ઉછાળો : ચાલુ વર્ષમાં સિગારેટના ભાવ વધારવાની આ બીજી ઘટના : ૪૦ ટકા GST અને ફેબ્રુઆરીથી અમલી બનેલા સંશોધિત એક્સાઈઝ ડ્યુટી માળખા બાદ ૧૦ સિગારેટના પેકેટની કિંમત રૂ. ૧૨૫ થી વધીને રૂ. ૧૩૫ થઈ

(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
