News of Tuesday, 5th May 2026
ઈઝરાયેલના યુદ્ધવિમાનો દ્વારા દક્ષિણ લેબનોન પર ભીષણ એરસ્ટ્રાઈક : બેઈત યાહુન અને અલ-મન્સૂરી સહિતના અનેક વિસ્તારોમાં બોમ્બમારો : હોર્મુઝની સામુદ્રધુની પર દુનિયાની નજર છે ત્યારે ઈઝરાયેલે લેબનોનના બાયૌત અલ-સૈયાદ અને અન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા : યુદ્ધના વધતા તણાવ વચ્ચે ઈઝરાયેલી સૈન્યના હુમલા તેજ

(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
