<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના આરબ પક્ષો પર ઇઝરાયલી ચૂંટણીમાં ગેરરીતિ અને ફ્રોડના ગંભીર આક્ષેપો : લીકુદ પાર્ટી દ્વારા સેંકડો પુરાવાઓ રજૂ કરીને ત્વરિત તપાસની ઉચ્ચારાઈ માંગ : નેતન્યાહુએ પોલીસ, શિન બેત અને સેન્ટ્રલ ઇલેક્શન્સ કમિટીને સમગ્ર મામલે સઘન તપાસ કરી દોષિતો સામે કાયદેસરના પગલાં લેવા માટે કરી તાકીદ (ન્યૂઝફર્સ્ટ)

(10:55 PM IST)