<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

ઈઝરાયેલી સેનાનો ગાઝા અને લેબનોનમાં આતંકીઓ પર કહેર ચાલુ, વધુ અનેક આતંકવાદીઓનો ખાતમો બોલાવાયો* ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ દ્વારા ગાઝા પટ્ટી અને લેબનોનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર સતત અને સચોટ પ્રહારો કરવામાં આવી રહ્યા છે. સરહદી વિસ્તારોમાં સેનાએ પોતાની કાર્યવાહી તેજ બનાવી દીધી છે અને હવાઈ તેમજ જમીની હુમલાઓ દ્વારા અનેક આતંકીઓને ઠાર કર્યા છે. આતંકવાદી સંગઠનોના નેટવર્ક અને તેમના સૈન્ય માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે ઈઝરાયેલની સેના દ્વારા દિવસ-રાત આક્રમક ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.*

(12:48 AM IST)