<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

દેશ પર આવી રહેલ કઠોર આર્થિક સંકટનો સંકેત? : હૈદરાબાદમાં PM મોદીની અચાનક અપીલથી દેશભરમાં ચકચાર! : પેટ્રોલ-ડીઝલ બચાવવા ‘કોવિડ સ્ટાઇલ’ વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન મીટિંગ્સ અપનાવવાનો સંદેશ : વિદેશ પ્રવાસ ટાળવા તેમજ એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની પ્રતિજ્ઞા લેવા જનતાને કરાયું આહ્વાન : વિદેશી મુદ્રા ભંડાર બચાવવા કેન્દ્ર સરકાર ચિંતિત હોવાના ઈશારા વચ્ચે PM મોદીની અપીલે અનેક સવાલો ઉભા કર્યા : ઈંધણ વપરાશ ઘટાડવા, અનાવશ્યક મુસાફરી રોકવા અને સોનાની ખરીદીથી દૂર રહેવા દેશને કરાયેલ અપીલ પાછળ શું રહસ્ય હોય શકે?

(9:32 PM IST)