<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

અમેરિકી દળોના હવાઈ હુમલામાં ઈરાનના IRGC ચીફ અહેમદ વાહિદીના મોતની આશંકા : અન્ડરગ્રાઉન્ડ કમાન્ડ સેન્ટર પર બોમ્બમારો કરી અમેરિકાએ મેળવી મોટી સફળતા : ભીષણ હુમલામાં આઈઆરજીસી લીડરશીપના ડઝનબંધ ઉચ્ચ અધિકારીઓ પણ માર્યા ગયા હોવાનો ઈરાની વિપક્ષી મીડિયાનો દાવો : સત્તાવાર પુષ્ટિની જોવાતી રાહ

(11:42 AM IST)