<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને જણાવ્યું છે કે ઈસ્લામિક રિપબ્લિક અમેરિકા સાથે વાટાઘાટો કરવા માટે કોઈપણ દબાણને વશ નહીં થાય. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન પોતાની શરતો અને રાષ્ટ્રીય હિતોના આધારે અમેરિકા સાથે વાટાઘાટોનો નિર્ણય લેશે.

(10:29 PM IST)