<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

હોર્મુઝની સામુદ્રધુની ફરી બંધ કરવાની જાહેરાત વચ્ચે ઈરાનનું પ્રતિનિધિમંડળ અમેરિકા સાથે વાટાઘાટો કરવા સ્વિટ્ઝરલેન્ડ જવા રવાના : ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ IRNA ન્યૂઝ એજન્સી સમક્ષ પુષ્ટિ કરી: MOU કરાર અંતર્ગત અમેરિકા પોતાની પ્રતિબદ્ધતાઓ પૂરી કરે તે માટે ઈરાન દબાણ લાવશે

(8:04 PM IST)