<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

હોર્મુઝની સામુદ્રધુની અને કુવૈત પર ઈરાનનો ભીષણ મિસાઈલ તેમજ ડ્રોન હુમલો : અમેરિકી હાઈમાર્સ (HIMARS) લોન્ચર્સ અને ઓઈલ પ્લેટફોર્મને કરાયા ટાર્ગેટ : વળતા પ્રહારમાં અમેરિકાએ પણ આદર્યા જવાબી હુમલા : ઈરાનના કેશ્મ આઇલેન્ડ અને બંદર અબ્બાસમાં શ્રેણીબદ્ધ પ્રચંડ વિસ્ફોટો : કુવૈતના ત્રણ ઉત્તરીય સરહદી ચોકીઓ પર ત્રાટક્યા ડ્રોન : યુદ્ધના ભયાનક ભણકારા વચ્ચે સમગ્ર અખાતી વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ અત્યંત તંગ થઈ (ન્યૂઝફર્સ્ટ)

(11:23 PM IST)