<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી ઇકબાલ મિર્ચી અને તેના પરિવાર સામે મોટી કાર્યવાહી:ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા છે. ED એ ઇકબાલ મિર્ચીના પરિવારની ₹700 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી.

(8:10 PM IST)