News of Tuesday, 1st September 2026
IPS અધિકારી શ્રી રાજુ ભાર્ગવ વયનિવૃત્ત થતાં ગાંધીનગર પોલીસ મહાનિદેશક (હથિયારી એકમો) ની જગ્યા ખાલી પડી : ગૃહ વિભાગ દ્વારા નવો હુકમ જાહેર કરાયો : ACB નિયામક - IPS અધિકારી શ્રી પીયુષ પુરુષોત્તમદાસ પટેલને હાલની કામગીરી ઉપરાંત પોલીસ મહાનિદેશક (હથિયારી એકમો) ગાંધીનગરનો વધારાનો હવાલો સોંપાયો

(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
