<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં મહિલા તબીબની છેડતી મામલે ઇન્ટર્ન ડોક્ટરોના ધરણા પૂર્ણ : હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક બાદ, રાત્રે 10.30 આસપાસ, મામલો શાંત પડ્યો : આજે સવારથી વિરોધ પ્રદર્શન પર બેઠેલા ઇન્ટર્ન ડોક્ટરો સાથે સંચાલકોની સફળ વાટાઘાટો : અધિકારીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠક બાદ આંદોલન સમેટી લેવાયોનું હાલ પ્રાથમિક જાણવા મળી રહ્યું છે : વધુ વિગતો મેળવાય રહી છે.

(10:47 PM IST)