<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

મોંઘવારીનો વધુ એક આકરો ડામ : પેટ્રોલ-ડીઝલ બાદ હવે સીએનજીના ભાવમાં ઝીંકાયો રૂા.૨નો તોતિંગ વધારો : દિલ્હીમાં નવો ભાવ પ્રતિકિલો રૂા.૮૩.૦૯ પર પહોંચ્યો : તેલ કંપનીઓ દ્વારા સતત ચોથી વખત ગેસની કિંમતોમાં વધારો કરાતા સામાન્ય જનતા પરેશાન : મંગળવારે સવારથી જ નવા દરો લાગુ કરાયા

(7:41 AM IST)